ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ નજીક પોલ સાથે કાર અથડાતા નુકશાની


SHARE







મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ નજીક પોલ સાથે કાર અથડાતા નુકશાની

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ અરૂણોદયનગર સર્કલ નજીક અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ભારે વાહનો ખનીજ ચોરી માટે ઉમા ટાઉનશીપના પેવર બ્લોકવાળા રસ્તે થઇને સર્કીટ હાઉસથી ધરમપુર બાજુ ઈવતા જતા હોય તેને અટકાવવા માટે થોડા સમય પહેલા લોખંડની ગડર લગાવવામાં આવી હતી જોકે ખનીજ ચોરોને કોઈનો ભય ન હોય તેમ ઉપરથી ગડર તોડી નાખ્યા બાદ પુન: ભારે વાહનો અહીંથી ચાલતા હોય છે અને જે લોકો માટે જીવલેણ સાબિત થાય તેમ છે.છતા તંત્ર દ્રારા પગલા લેવાતા નથી તે હકીકત છે દરમ્યાનમાં આ ગડર માટે વચ્ચે લગાવવામાં આવેલા લોખંડના પોલ સાથે મારૂતિ સુઝુકી બ્રેઝા કાર નંબર જીજે ૩૬ એફ ૩૨૯૯ અથડાઇ હતી જેમાં સદભાગ્ય કોઈ જાનહાની થઈ નથી જોકે કારમાં મોટા પાયે નુકસાની થઈ છે.






Latest News