ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાંજરાપોળ-નવલખી રોડે બાવળની જાળીમાં આગ


SHARE







મોરબીના રફાળેશ્વર પાંજરાપોળ-નવલખી રોડે બાવળની જાળીમાં આગ

મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે પાંજરાપોળના ગોડાઉનમાં ગઇકાલે આગ લાગુ હતી જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને બે ટીમો દ્વારા સતત પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી વધુમાં મળતી માહિતી મુજબ ગોડાઉનમાં પડેલા ઘાસના જથ્થામાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થયો છે જોકે, પાંજરાપોળમાં રાખવામા આવેલા ગૌવંશ સલામત છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મંદિર પાસે બાવળની જાળીમાં આગ લાગી હતી જેથી કરીને ફાયરની ટીમને ત્યાં મોકલવામાં આવી હતી અને આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી






Latest News