મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના બે શિક્ષકો દ્વારા ૧૩૦૦ માસ્કનું વિતરણ


SHARE







મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના બે શિક્ષકો દ્વારા ૧૩૦૦ માસ્કનું વિતરણ

દેશ અને દુનિયામાં કોરોનાના કેશો દિવસે ને દિવસે વધી રહ્યા છે  અને ગુજરાતમાં પણ કોરોનાના કેશો આવી રહ્યા છે. સાથે સાથે હાલ વાઇરલ ઇન્ફેક્શનના કેશોમાં ખુબજ વધારો થયેલ છે ત્યારે મોરબીમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા  લોકો જે રીતે કોવિડના નિયમોનું પાલન કર્યા વગર બજારોમાં - શેરીઓમાં નીકળી પડ્યા છે તે જોતા 'પાણી પહેલા પાળબાંધવામાં સમજદારી છે. આ બાબતથી ચિંતિત લોક જાગૃતી માટે મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી વિષયના શિક્ષક ચેતનભાઈ સાવરિયા અને અંગ્રેજી વિષયના શિક્ષક રવિ રાજાએ મોરબીના જુદા જુદા પછાત વિસ્તારોમાંઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને,વૃદ્ધાશ્રમાં રહેતા વડીલો  અને સબ જેલ ના કેદીઓ અને સ્ટાફને ૧૩૦૦ માસ્કનું વિતરણ કર્યું હતું અને માસ્ક વિતરણ સાથે સાથે લોકોને આગ્રહપૂર્વક કોવિડના નિયમોનું પાલન કરવા અને સાવચેતી રાખવા માટે સમજાવેલ હતા આ સેવાકીય કાર્યમાં  રવિભાઈ રાજાના દશ વર્ષીય પુત્ર શુભ રાજાએ જોડાઈને લોકોને પ્રેરણા પુરી પાડી હતી.






Latest News