ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની દુષ્કર્મની ઘટનામાં યોગ્ય તપાસ માટે ગૃહમંત્રીને કરાશે રજુઆત


SHARE







મોરબીની દુષ્કર્મની ઘટનામાં યોગ્ય તપાસ માટે ગૃહમંત્રીને કરાશે રજુઆત

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં સગીરાને ફસાવીને બ્લેકમેઈલ કરવામા આવતી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચારમાં આવ્યું છે ત્યારે આ બનાવની તટસ્થ તપાસ થાય તેના માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના આગવેના પંકજ રણસરિયા દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, કોઈપણ સમાજની દીકરી આવા લૂખાતત્વોનો શિકાર ન બને તે માટે અને આવા બનાવો બંધ કરાવવા માટે યોગ્ય તપાસ કરીને આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે અને આ લૂખાને કાયદાનું ભાન કરાવવા માટે તેનું જાહેરમા સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે અને આવા શખ્સને કડકમા કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરી છે અને આ મુદે પંકજ રાણસરિયા દ્વારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપવામા આવશે






Latest News