મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન 


SHARE







મોરબીના જોધપર ગામે શુક્રવારે રાત્રે સંતવાણીનું આયોજન 

મોરબી તાલુકાનાં જોધપર (નદી)ગામે આવેલ બાપા સીતારામ મંદિરના લાભાર્થે સંતાવાણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ આ સંતાવાણીનો કાર્યક્રમ યોજાશે. હાલમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીના જોધપર (નદી) ગામે પટેલ સમાજની વાડી પાસે આવેલ બાપા સીતારામ મંદિર ખાતે મંદિરના લાભાર્થે સ્વ. ભુદરભાઈ સવજીભાઈ બરાસરાના પરિવાર દ્વારા સંતાવાણી નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ના રોજ શુક્રવારે રાત્રે ૯ વાગ્યે સંતવાણી યોજાશે જેમાં ભજનિક કલાકાર સેજલબેન ગોંડલીયા, વાસુદેવભાઈ પટેલ, ઉસ્તાદ સુરેશભાઈ પટેલ ગ્રુપ વાવડી વાળા જમાવટ કરશે આ સંતવાણીનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News