મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો જાહેર હિસાબ સમિતિમાં સમાવેશ


SHARE







મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો જાહેર હિસાબ સમિતિમાં સમાવેશ

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિમાં પ્રમુખ સહિત કુલ મળીને ૧૫ સભ્યને લેવામાં આવેલ છે જેમાં મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જાહેર હિસાબ સમિતિ પણ બનાવવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે જિતુભાઈ વાઘાણી સહિત કુલ મળીને ૧૫ ધારાસભ્યોને લેવામાં આવેલ છે જેમાં મોરબી મોરબી માળિયા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે






Latest News