ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબાથી ચીખલી સુધીની ડામર પટ્ટી કરવા મામલતદારને રજૂઆત


SHARE







માળીયા (મી)ના માણાબાથી ચીખલી સુધીની ડામર પટ્ટી કરવા મામલતદારને રજૂઆત

માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામથી ચીખલી ગામ સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ભંગાર હાલતમાં છે અને રોડની બંને બાજુએ બાવળ ઊગી નીકળ્યા હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુલતાનપુર ગામના ભાવેશભાઈ વિડ્જા દ્વારા હાલમાં માળિયાના મામલતદારને લેખિત રજૂઆત કરીને માણાબાથી ચીખલી ગામ સુધીનો રસ્તો ડામર પટ્ટી બનાવવામાં આવેલ અને રોડની બંને સાઈડમાં ઊગી નીકળેલા બાવળના જંગલને કાપવા માટેની માંગ કરવામાં આવી છે જોકે, આ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News