મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરનો PSE પરીક્ષામાં ડંકો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના ૪૫ વિદ્યાર્થીઓએ દ્વારા વર્ષો વર્ષ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેની જે પરીક્ષાનું જે આયોજન કરવામાં આવે છે તે આપવામાં આવી હતી આ વર્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE સ્કોલરશીપ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ મેળવ્યા છે અને જે ૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૪૩ વિદ્યાર્થીઓએ પાસ થાય છે જેથી કરીને સાર્થક વિદ્યામંદિર શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે અને ઉત્તમ ગુણ સાથે પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના સંચાલક કિશિરભાઇ શુકલ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે  






Latest News