મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓને સીઆરપી ટ્રેનીગ આપવામાં આવી


SHARE







મોરબી જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓને સીઆરપી ટ્રેનીગ આપવામાં આવી

"બે હાથ પ્રાણરક્ષક જીવન સંજીવની ટ્રેનીગ" મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ મેડિકલ કોલેજે ડોક્ટર સેલના કન્વીનર ડો. વિજય ગઢીયા અને મેડિકલ કોલેજના સ્ટાફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી તે સમયે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા અને બાબુભાઈ હુંબલ તેમજ મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, પાલિકાના હોદેદારો તેમજ ચૂંટાયેલા સભ્યો, શહેર સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા






Latest News