મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરનું ઢાંકણું સત્વરે નવું બખવા માટે ચીફ ઓફિસરને રજૂઆત


SHARE







મોરબીમાં ગટરનું ઢાંકણું સત્વરે નવું બખવા માટે ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામેથી રવાપર રોડ જવાના રસ્તે જે "સ્વચ્છતા રોડ" રોડ આવેલ છે. તે રોડ ઉપર ગુલમહોર એપાર્ટમેન્ટ સામે સ્પીડ બ્રેકર પાસે ગટરનું ઢાંકણું  તા. ૧૧ /૯ ના રોજથી તૂટી ગયેલ છે. જે નિર્દોષ વાહન ચાલક સહિતના લોકો માટે જોખમી કે જીવલેણ બની શકે છે જેથી કરીને જાગૃત નાગરિકે સુકો બાવળ નાખી આડશ કરી લોકોને દૂર ચાલી બચવાનો સંકેત આપેલ છે પરંતુ વરસાદ પડતાં બાવળ અને આડશ દૂર થઈ જતા ગટરનું ઢાંકણું સંપૂર્ણ ખુલ્લુ થઈ ગયેલ છે. જેથી કરીને સત્વરે નવું ઢાંકણું નાખવા મોરબીના નાગરિક સંજયભાઈ રાજપરા(વકીલ) એ પાલીકાના ચીફ ઓફીસરનું ધ્યન દોરીને અહીંના ધારાસભ્ય પાલીકાની ભૂગર્ભ ગટર શાખા ચેરમેન તેમજ વિસ્તારના કોર્પોરેટરને યોગ્ય કરવા રજુઆત કરેલ છે. જો કે ઢાંકણું કયારે નવું નાખવામાં આવશે તે તો આગામી સેમી જ બતાવશે




Latest News