મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં વિધવાઓના રિપોર્ટ તદ્દન ફ્રી


SHARE







મોરબીની વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં વિધવાઓના રિપોર્ટ તદ્દન ફ્રી

મોરબીમાં વ્યોમ ક્લિનિકલ લેબોરેટરી શરૂ કરવામાં આવેલ છે જેમાં રિદ્ધિ એ. જોશીના માર્ગદર્શન હેઠળ અશોક ટૂંડીયા સહિતની ટિમ ૨૪ કલાક કાર્યરત રહેશે અને આ લેબોરેટરીમાં તમામ પ્રકારના ટેસ્ટ નજીવા ચાર્જથી કરી આપવામાં આવશે અને જો કોઈ લેબોરેટરી આવી શકે તેમ ન હઓય અથવા તો આવવા ઈચ્છતા હોય તે લોકોના ઘરે કે ઓફિસે જઈને સેમ્પલ લઈ લેબોરેટરી કરી આપવામાં આવશે તેનો કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં હાલમાં વ્યોમ લેબોરેટરી પ્રભાત હોસ્પિટલ નીચે સાવસર પ્લોટ ખાતે શરૂ કરવામાં આવેલ છે અને ટેન ફોન નંબર ૦૨૮૨૨ ૨૨૨૨૭૨ છે અહિયાં વિધવા મહિલાઓ અને જરૂરિયાત મંદ લોકોને તદ્દન ફ્રી સેવા આપીને રિપોર્ટ કરી આપવામાં આવશે




Latest News