મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત


SHARE







મોરબીના શનાળા પાસે શિશુમંદિર શાળા પાસે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત

મોરબી રાજકોટ હાઇવે ઉપર શકત શનાળા ગામે આવેલ વિધાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર આવેલ છે અને ત્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે જેથી આકરીને બાળકોની સલામતી માટે મોરબી-રાજકોટ હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરવામાં આવી છે

મોરબી નજીકના શનાળા ગામે સરસ્વતી શિશુમંદિર શાળા આવેલ છે અને આ વિધાલયમાં આશરે ૧૨૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ શાળા મોરબી-રાજકોટ હાઇવેથી નજીક હોવાથી અવાર નવાર વિદ્યાર્થીઓ સાથે અકસ્માતના બનાવ બને છે જેમાં ઘણીવાર ગંભીર રીતે વિધાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ અકસ્માતનો ભોગ બન્યા છે જેથી કરીને તમામ લોકોની સલામતી માટે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી  પ્રધાનાચાર્ય મનસુખલાલ જીવરાજ મહેતા માંગ કરવામાં આવી છે






Latest News