મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ-વેક્સિનેશનનું કામ પૂરજોશમાં


SHARE







મોરબીના સોઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ-વેક્સિનેશનનું કામ પૂરજોશમાં

મોરબી  સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડીકલ ઓફીસર ડો.એ.એન ખોરજીયા તથા તમામ સ્ટાફ દ્વારા કોવીડ-૧૯ ત્રીજી લહેર રોકવા માટે વેકસીનેસન સાથે RTPCR સેમ્પલ દ્વારા સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરેલ છે. આ માટે દરરોજ વેકસીનેસન સાથે તમામ લાભાર્થીઓના RTPCR રીપોર્ટ કરવામાં આવે છે  સોઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધીમાં ૨૭૪૦૦ લોકોને વેકસીનેસન કરવામાં આવ્યું છે અને  RTPCR ટેસ્ટીગ માટે ૨૫૮૯ સેમ્પલ લેવામાં આવ્યા છે અહીના ડો એ.એન. ખોરજીયા, માધુરી વરીયા, નેહા દેસાઇ, રિધ્ધી ચોહાણ, પરમાર કૈલાશ, સુફીયા શેરસીયા, વકાલીયા મહેજબીન, આરીફા કડીવાર, તંજીર શેરસીયા, જુનેદ વડાવીયા, બાભવા શયલેસકાનગઢ સાગર, સ્ટાફ નર્સ માથકીયા ઇસતીયાક, મહેતા અદીતી, રાઠોડ શોભના, નકુમ કીશોર, સોનાગ્રા દીપેશ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે






Latest News