મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરારની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની રાજ્ય કક્ષે કલા મહાકુંભમાં દ્વિતીય ક્રમે વિજેતા


SHARE











માળીયા (મી)ના મોટીબરારની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની રાજ્ય કક્ષે કલા મહાકુંભમાં દ્વિતીય ક્રમે વિજેતા

મોરબી જિલ્લાના માળીયામાં આવેલ મોટીબરાર ગામની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ જુદીજુદી સ્પર્ધામાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ સફળતા મેળવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ નું આયોજન અમરેલીની કે.કે. પારેખ & મહેતા આર.પી. વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે ૧૬ થી ૨૦ વર્ષની વયજૂથમાં નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર મોડેલ સ્કૂલ મોટીબરારની વિદ્યાર્થિની અવનીબેન અજયભાઈ ડાંગર રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમે વિજેતા બનેલ છે જેથી મોડેલ સ્કૂલ, મોટીબરાર ગામ અને મોરબી જિલ્લા ગૌરવ વધારતી દીકરીને સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા






Latest News