મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે આયુષ્યમાન કાર્ડનો વિશેષ કેમ્પ યોજાયો


SHARE







મોરબી જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે આયુષ્યમાન કાર્ડનો વિશેષ કેમ્પ યોજાયો

મોરબી તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે મોરબી જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે  મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા મા કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવાની કામગીરી હાથ ધરી છે. જે અન્વયે માહિતી નિયામકશ્રીની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા માહિતી કચેરી તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પનો જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોએ લાભ લીધો હતો.






Latest News