મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસિંગ બોર્ડમાં કઢીના તપેલા સાથે અથડાતાં બાળક શરીર અને ગુપ્ત ભાગે દાઝી ગયો


SHARE







મોરબીના હાઉસિંગ બોર્ડમાં કઢીના તપેલા સાથે અથડાતાં બાળક શરીર અને ગુપ્ત ભાગે દાઝી ગયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારના ઘરે કાઢી બનાવીને રાખી હતી તે તપેલા સાથે બે વર્ષનું બાળક અથડાયું હતું જેથી કરીને બાળક શરીરે અને ગુપ્ત ભાગે દાઝી ગયું હતું તેને સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણ પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મયુરભાઈ કણજીયાના ઘરે કઢી બનાવીને રાખી હતી ત્યારે રમતા રમતા કઢીના તપેલા સાથે તેનો બે વર્ષનો દિકરો યશ અથડાયો હતો જેથી કરીને યશ શરીર અને ગુપ્ત ભાગે દાઝી ગયો હતો માટે તેને સારવાર કરવા સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ છે અને આ બનાવની જાણ બી ડીવીઝન પોલીસને કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News