મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE







હળવદના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એસઓજીના સતિષભાઇ સુખાભાઇ ગરચરને મળેલ હકીકત આધારે હળવદના દારૂના ગુનામાં પોલીસે નાસતા ફરતા આરોપી રોહીતભાઇ ભાણજીભાઇ માકાસણા (૩૨) રહે. ચરાડવા વાળાની તેના મામા બેચરભાઇ કેશાભાઇ પટેલ રહે. લાલપર વિશાલદીપ સોસાયટી મોરબી વાળાના ઘરેથી ધરપકડ કરેલ છે અને આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ હસ્તગત કરીને હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે






Latest News