ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના દેશ-પર્યાવરણ પ્રેમી બંધુઓ દ્વારા ભુકંપના દીવગંતોના શ્રધ્ધાંજલી અર્પણ


SHARE











મોરબીના દેશ-પર્યાવરણ પ્રેમી બંધુઓ દ્વારા ભુકંપના દીવગંતોના શ્રધ્ધાંજલી અર્પણ

મોરબીમાં રહેતા વિપુલ કડીવાર, સાગર કડીવાર અને જયમીન વડાવીયા દ્વારા ગુજરાતમાં આવેલ ભુકંપના દીવગંતોને શ્રધ્ધાંજલી અનોખી રીતે અર્પણ કરવામાં આવી હતી અને આ યુવાનો દ્વારા દીવગંતનો ભંડારો અને દેશની સેવા એજ પ્રભુ સેવા તથા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું અને યુવાનોએ ભારતના નકશાની રંગોળી બનાવી હતી અને ૫૧  નાળિયેરમા કીડીયારૂ ભરવામાં આવ્યું હતું અને અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા હતા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે છે






Latest News