મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ૧૨ કનેક્શનમાંથી ૨૧.૬૫ લાખની વીજ ચોરી પકડાઇ


SHARE











મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ૧૨ કનેક્શનમાંથી ૨૧.૬૫ લાખની વીજ ચોરી પકડાઇ

મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગની કામગીરી આજે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજ જોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે સામે આવ્યું હતું અને કુલ મળીને ૧૨ કનેક્શનમાંથી ૨૧.૬૫ લાખની વીજ ચોરી પકડાયેલ છે અને હજુ પણ વીજ ચેકિંગ ચાલુ જ રાખવામા આવશે

મોરબીન જીલ્લામાં જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧૭ ટીમો દ્વારા રહેણાંકનાં ૨૭ વીજ જોડાણોમાંથી ૪ કનેક્શનમાંથી વીજ ચોરી સામે આવી છે જેથી ૧.૦૫ લાખના બિલ આપેલ છે તો વાણીજ્ય હેતુના ૫૧ વીજ જોડાણો ચેક કરતા ૮ મા ગેરરીતી સામે આવી હતી જેથી કરીને ૨૦.૬૦ લાખનાં બિલ આપ્યા હતા આમ કુલ મળીને ૧૨ કનેક્શનમાંથી ૨૧.૬૫ લાખની વીજ ચોરી પકડાયેલ છે






Latest News