ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આશા સંમેલન યોજાયું 


SHARE







વાંકાનેર તાલુકાનાં તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આશા સંમેલન યોજાયું 

વાંકાનેરના તીથવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર ડો. ધવલ રાઠોડના અઘ્યક્ષ સ્થાને આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સ્ટાફ અને આશા બહેનો હાજર રહેલ હતા આ આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમા લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન એમ.રાઠોડનું પ્રમાણ પત્ર અને ગીફટ આપી તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીમામદભાઈ માથકીયા દ્વારા સનમાંન કરવામાં આવ્યું હતું તેમજ બીજા ક્રમે મજુબેન આર.મોરડીયા અને ત્રીજા ક્રમે હસીનાબેન પઠાણ તથા જમીલાબેન શેરસિયાનું સન્માન કરવામાં આવ્યુ હતુ. અને અંતે આભાર વિધિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સાહિલ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી






Latest News