મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ટિબડી પાટિયા પાસેથી બાઈકની ચોરી કરનાર ઝડપાયો


SHARE







મોરબીના ટિબડી પાટિયા પાસેથી બાઈકની ચોરી કરનાર ઝડપાયો

મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ક્રીષ્ના કોમ્પ્લેક્ષમા ટિબડી પાટિયાથી આગળ ઓસીસ કારખાનાની બાજુમા આવેલા શોપિંગના પાર્કિંગમાં બાઇક પાર્ક કરવામાં આવ્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ટ્રાન્સપોર્ટર દ્વારા ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં મહેંદ્રસિંહજી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટયુનુસ ગુલામરસુલ ખાન જાતે મુસ્લિમએ આરોપી હાજી અકબરભાઈ માણેક જાતે મુસ્લીમ (ઉ.૨૧) રહે. વાસીનુરનગર સામખીયાળી તાલુકો ભચ્ચાઉ વાળાની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૨૨/૮ મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ક્રીષ્ના કોમ્પ્લેક્ષમા ટિબડી પાટિયાથી આગળ ઓસીસ કારખાનાની બાજુમા નાયક રોડ લાઈન્સ શોપ નં-૧૦ ના પાર્કિંગમા તેઓએ તેનું બાઇક નંબર જીજે ૩૬ એચ ૩૬૦૨ પાર્ક કરીને મુખયું હતું જે રૂપીયા ૪૦,૦૦૦ ના બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે






Latest News