સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી સહિત ગુજરાતમાં તુલસી પૂજન કર્યું


SHARE





અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી સહિત ગુજરાતમાં તુલસી પૂજન કર્યું

રાષ્ટ્ર કે હિત મેં શિક્ષાશિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેયસૂત્ર સાથે રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્યથી શિક્ષણ જગતમાં કાર્ય કરતું સંગઠન અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેમજ લોકોમાં જાગૃતિ આવે એ ઉમદા હેતુથી ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તેમજ તુલસીનું આધ્યાત્મિક તેમજ આયુર્વેદિક મહત્વથી લોકો વાકેફ થાય એવો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના  અધ્યક્ષ ભીખાભાઇ પટેલ તેમજ સમગ્ર રાજ્યમાંથી ઠેર ઠેર સંગઠનના જવાબદાર વ્યક્તિઓ તેમજ શિક્ષકોએ પરિવાર સાથે તુલસી પૂજન કરીને અનોખી ઉજવણી કરવામાં આવી એમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રચારમંત્રી હિતેષ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે




Latest News