મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી


SHARE







સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજમાં ભારે રોષ: રમેશભાઈ રબારી

માલધારી સમાજનો અનુસુચિત જાતિમાંથી કાઢી નાખવાના સરકારની અન્યાયી નીતિ સામે માલધારી સમાજનાં યુવાનનો ભોગ લેવાયો ભાજપમાં માલધારી સમાજનાં બની બેઠેલા નેતાઓ સરકાર પાસે જવાબ માંગે આવા કેટલાનો ભોગ લેવાશે તેવો સવાલ મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ બી. રબારી દ્વારા કરવામાં આવ્યો છે

તાજેતરમાં તા. ૨૮/૮/૨૦૧૮ ના રોજ માલધારી સમાજનાં યુવાન કે જે પાણી પુરવઠા બોર્ડમાં નોકરી કરતા કર્મચારી કરશનભાઈ ચાવડા કેશોદ ખાતે ફરજ પર તા તેઓએ ગીરબરડાઆલેયના માલધારી સમાજને સરકાર દ્વારા કરાતા ભયાનક અન્યાય સામે સમાજનાં હિતમાં અને સમાજ માટે આત્મધાતી પગલુ ભરેલ છે તેમ તેમની સ્યુસાઈડ નોટમાં જણાવેલ છે અને આઠેક માસ અગાઉ જૂનાગઢમાં સરકારી કર્મચારીએ પણ આ પ્રશ્ન આપઘાત કરેલ હતો જેનો સમાજમાં ભારે ઉહાપોહ થયેલ અને મૃતકની લાશ પણ ઉપાડેલ નહી ત્યારે સરકારે દરમ્યાનગીરી કરી આ પ્રશ્ન તાત્કાલિક નિર્ણય થશે તેવી ખાત્રી આપેલ હતી પરંતુ તેનો અમલ નહી કરાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તે છે






Latest News