મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

પાટણ જિલ્લામાંથી બાળાનું અપહરણ કરનાર શખ્સ હળવદ તાલુકામાંથી ઝડપાયો


SHARE







મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ સ્ટાફ જીલ્લામાં કામ કરી રહ્યો છે ત્યારે જુદાજુદા ગુનાના ભેદ ઉકેલવામાં આવી રહ્યા છે દરમ્યાન હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.વી.પટેલની સુચના મુજબ હળવદ પોલીસ સ્ટાફના કે.એમ.સોલગામા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવા તત્પર હતા ત્યારે કે.એમ.સોલગામાને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે ધનાળા ગામ નજીક આવેલ વેલ્વીન સિરામીક નામના કારખાનામાં તપાસ કરતા પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૭૩/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૬૩, ૩૬૬ મુજબના ગુન્હાના કામના આરોપી પિંન્ટુજી છગનજી ઠાકોર જાતે.ઠાકોર (ઉ.વ.૨૧) રહે. ભલગામ તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા વાળો તથા ભોગબનનાર મળી આવતા તેઓની પુછપરછ કરી મજકુર આરોપી પોતે મોટા નાયતા ભીલોડીયાપુરા તાલુકો સરસ્વતી જીલ્લો પાટણથી સગીર બાળાને ભગાડીને લઈને આવેલ હોવાની કબુલાત આપતા મજકુર આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News