મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો


SHARE







મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

આજ શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ-મોરબી ખાતે જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.  શિક્ષકો દ્વારા અવનવી રમતો અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓએ જન્માષ્ટમી ઉજવણી નિમિત્તે વેશભૂષા ધારણ કરી હતી.




Latest News