મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં નોંધાયેલ હત્યાના ગુનામાં વધૂ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકામાં નોંધાયેલ હત્યાના ગુનામાં વધૂ એક આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા અગાઉ નોંધાયેલ હત્યાના ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને હજુ પણ એક આરોપીને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત છે તેવામાં જયેશભાઇ વાઘેલાચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી હકિકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ હત્યાના ગુનામાં એક આરોપીને પકડવામાં આવેલ છે જેની મળતી માહિતી મુજબ જે તે સમયે ગણપતભાઈ જેસિંગભાઈ ઠાકોરે તેના ભાઈ ભાઇલાલ જેસિંગભાઈ ઠાકોરની હત્યા કરવામાં આવી છે જે ગુનામાં પહેલા રામસિંગ માન્યાભાઈ આદિવાસીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે. કુશલપુરા ગામ તાલુકો જાબુંઆ (એમ.પી.) વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં હજુ રાજેશ આદિવાસી નામના શખ્સને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News