મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના દારૂના ગુન્હામાં ચાર મહિનાથી ફરાર આરોપી પકડાયો


SHARE







મોરબીના દારૂના ગુન્હામાં ચાર મહિનાથી ફરાર આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ચાર મહિના પહેલા દારૂનો ગુનો નોંધાયો તેમાં આરોપીને પકડવાનો બાકી હતો જેથી કરીને તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં એલસીબીને મળેલ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકું રણજીતસિંહ જાડેજા રહે. મોટી ચિરઈ તાલુકો ભચાઉ વાળાને એલસીબી ટીમે માળીયા મિયાણા પાસે હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ નજીકથી આરોપીને પકડી લીધેલ છે અને મોરબી તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે






Latest News