મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સદગતોની આત્માની શાંતિ અર્થે યોજી પ્રાર્થનાસભા


SHARE







મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સદગતોની આત્માની શાંતિ અર્થે યોજી પ્રાર્થનાસભા

શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા અહીંના શ્રીજી હોલ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટીઓ ડો.મનુભાઈ કૈલા, જ્યંતિભાઈ પડસુંબિયા, મણીભાઈ સરડવા, જ્યંતિભાઈ વિડજા, ઈશ્વરભાઈ સબાપરા, મગનભાઈ આઘારા, કમલેશભાઈ કૈલા, જયેશભાઇ રંગપરિયા, ચંદુભાઈ કુંડારિયા, જ્યંતિભાઈ શેરસિયા, સવજીભાઈ સુરાણી તથા સમૂહ લગ્ન સમિતિના મોરબી જિલ્લાના દરેક ગામના કારોબારી સભ્યોએ મોરબી ઝુલતા પુલમાં મુત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપેલ અને તેમના આત્માને પ્રભુ સદગતિ આપે અને તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી.

 




Latest News