મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકના ખાતેદારનું અવસાન થતાં વિમાના પાંચ લાખનો ચેક પરિવારને અપાયો


SHARE







મોરબીમાં બેંકના ખાતેદારનું અવસાન થતાં વિમાના પાંચ લાખનો ચેક પરિવારને અપાયો

સહકારી ક્ષેત્રમાં અગ્રીમતા ધરાવતી ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડની મોરબી શાખાના બચત ખાતુ ધરાવતા ખાતેદાર ચિરાગ અનિલભાઈ ઓરિયાનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેની મોરબી શાખાના મિલનભાઈ શેરસિયાને જાણ થતાં તેમણે તુરંત જ મૃતક ચિરાગભાઈના પરિવારનો સંપર્ક કર્યો હતો અને અકસ્માત વિમા પોલીસી વિશે માહિતી આપી હતો અને ક્લેઈમની પ્રોસેસ કરીને અકસ્માત વિમાના પાંચ લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતા અનિલભાઈ ઓરિયાને આપ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડની આ પોલિસી કોઈપણ જાતના પ્રિમિયમ લીધા વિના બેંક ખાતાધારકોના પહેલા નામમાં રહેલા વ્યક્તિના આકસ્મિક મૃત્યુ વીમો કવર કરે છે. અને હાલમાં મૃતકના પરિવારને ચેક આપવામાં આવતા અનિલભાઈ ઓરિયાએ મોરબી શાખાના મેનેજર જોષીભાઈ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News