મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ


SHARE







વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ

વાંકાનેર તાલુકાનાં ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે  ભારતીય કિસાન સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જીલેશભાઇની આગેવાનીમાં ભારતીય કિસાન સંઘના વાંકાનેર તાલુકાનાં પ્રમુખ વાસુદેવસિંહ આર. ઝાલા અને મંત્રી મનુભાઇ ઝાલા સહિતના ખેડૂતો દ્વારા વીજ કંપનીના કાર્યપાલકને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જણાવ્યુ છે કે, તે ગામની સીમ નજીક ફોરેસ્ટની હદ આવે છે જેથી કરીને દીપડાની રંજાળ બહુ જ હોવાથી ખેડુતને રાત્રીના સમયમાં ખેતર જવાથી દિપડાનો ડર રહે છે અને ખેડુતને જીવનું જોખમ છે જેથી કરીને ફોરેસ્ટ વાળાએ દિપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું જો કે, દીપડો પકડાયો નથી ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે  ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરી છે






Latest News