મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મુંબઈમાં યોજાયેલો કરાટે ચેમ્પિયનશિપમાં મોરબીના ધ્રુવ કુંડારીયાએ મેળવ્યા બે ગોલ્ડ મેડલ


SHARE







મુંબઈમાં યોજાયેલો કરાટે ચેમ્પિયનશિપમાં મોરબીના ધ્રુવ કુંડારીયાએ મેળવ્યા બે ગોલ્ડ મેડલ

મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે-ડુ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં આવેલ વિનય કરાટે એકેડેમીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ ચેમ્પિયનશિપમાં મોરબીના કરાટે કોચ વાલજી ડાભીના માર્ગદર્શન હેઠળ ધ્રુવ મહેશભાઈ કુંડારીયાએ કરાટે કાતામાં ગોલ્ડ મેડલ તેમજ કરાટે કુમિતેમાં ગોલ્ડ મેડલ મેળવી કુંડારીયા પરિવાર અને મોરબીનુ નામ રોશન કર્યું છે જેથી કરીને ધ્રુવ કુંડારિયા ઉપર ચોમેરથી શુભકામનાઓ વરસી રહી છે




Latest News