ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સમાજના ૧૨૩ થી વધુ વિદ્યાર્થીઓનો સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરાયા


SHARE







મોરબીમાં આહીર સમાજના ૧૨૩ થી વધુ વિદ્યાર્થીઓનો સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરાયા

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે દર વર્ષે સમાન સમારોહનો આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વેશે નવલખી રોડ ઉપર મચ્છોયા આહીર જ્ઞાતિની વાડી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું ઉદ્ઘાટન વવાણીયા રામબાઈમાની જગ્યાના મહંત કિશનદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે સમાજના આગેવાનોના હસ્તે ૧૨૩ કરતાં વધુ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ મંડળના જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયેલ હોય તેમને નિવૃત્તિ સન્માન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના દાતા તરીકે કાળુભાઈ પોલાભાઈ ચાવડાએ આર્થિક સહયોગ આપ્યો હતો ત્યાર બાદ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી બહેને મંડળની કામગીરી બિરદાવી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. અને મુખ્ય વક્તા તરીકે એડિશનલ કલેક્ટર જયશ્રીબેન કુંભરવાડીયાએડિશનલ કલેકટર ઈલાબેન આહીર તથા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી નિર્મળભાઈ ગોગરાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઇ ડાંગર તથા ડો. હર્ષાબેન મોરે પણ વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અજયભાઈ ડાંગર, મંત્રી મયુરભાઈ ગજીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News