મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે સર્પે દંશથી ત્રણ વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીના નારણકા ગામે સર્પે દંશથી ત્રણ વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના નારણકા ગામે ખેતરોમાં મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની ત્રણ વર્ષની દીકરીને સર્પે દંશ દીધો હતો જેથી તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે બાળકીના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નારણકા ગામે રહેતા હિતેશભાઈ પ્રભુભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં નાથાભાઈ બામણીયા જાતે આદિવાસીની ત્રણ વર્ષની દીકરીને રીંકુંને ગઈકાલે સર્પે દંશ દીધો હતો જેથી કરીને તેને ઝેરી અસર થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતક બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા બનાવી નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News