મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડેથી સાત બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબીના પંચાસર રોડેથી સાત બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ હોલ પાસેથી પસાર કરતા બે શખ્સોને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૯૫૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ શહેરના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ હૉલ પાસેથી પસાર થતા બે શખ્સોને રોકીને તેની તલાશી લેવામાં આવી હતી ત્યારે તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી માટે પોલીસે ૫૯૫૦ રૂપિયાની કિંમતનો દારૃ ભરેલ થેલો તેની પાસેથી કબજે કર્યો હતો અને હાલમાં કોજસિંહ ઉર્ફ કવરાજ કિશનસિંહ ભાતી જાતે રાજપુત (ઉંમર ૨૬) રહે, કંડલા બાયપાસ રોડ આનંદનગર સોસાયટી તેમજ નરેન્દ્રસિંહ દોલતસિંહ તવર જાતે રાજપૂત (ઉંમર ૨૪) રહે, દલવાડી સર્કલ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ વાળાની ધરપકડ કરે છે અને આ બંને શખ્સોની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News