મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવ્યા


SHARE







મોરબીમાં બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવ્યા

બુધવારે આયુર્વેદિક જીવનશૈલી, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ તથા સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળના સયુંકત ઉપક્રમે મોરબીમાં ૩૫ મો વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ લુહાર વાડીમાં યોજાયો હતો જેમાં ૧૨૮૭ થી વધુ બાળકો તથા પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ આયુર્વેદિક ટીપા પીધા હતા અને ટીપા પીધા બાદ બધા બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી આ કેમ્પના આયોજક રાજ પરમારે જણાવ્યું હતું કે, હિતેશભાઈ પટેલ ફ્લેશ સીરામીક, અશ્વિનભાઈ પટેલ સિમ્પલોન સીરામીક તથા અન્યના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો






Latest News