મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રી માટે સેવા કેમ્પ


SHARE







ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રી માટે સેવા કેમ્પ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા છેલ્લા ઘણા સમયથી હળવદમાં અલગ અલગ સેવાકીય પ્રવૃતિ કરે છે ત્યારે નવરાત્રીના તહેવાર નજીક પદયાત્રીઓ માતાના મઢ ચાલીને શ્રદ્ધાથી જતા હોય છે ત્યારે ફ્રેન્ડશ યુવા સેવા  ગ્રુપ દ્વારા તેવા પદયાત્રીઓને, સફરજન, વેફર બિસ્કીટ, પાણીની બોટલો, આઇસ ક્રીમ, ચવાણું પેડા, સરબત ગરમા ગરમ નાસ્તો તેમજ જરૂરિયાતની તમામ દવાઓ આપી રાહદારીઓને સુવિધા પૂરી મળી રહે અને વધુ મુશ્કેલી ન પડે તેવા પ્રયાસથી સતત દસ દિવસ માટે આ હરતા ફરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા સાત દિવસથી અલગ અલગ વિસ્તારમાં ત્રણ ગાડીઓ હળવદથી અલગ અલગ વિસ્તારોમાં પસાર થઈ પદયાત્રીઓને મદદગાર બની રહ્યા છે હજુ પણ પ્રથમ નોરતા સુધી અવિરત પણે આ સેવાઓ ચાલુ રહેશે અને દિવસ રાતે દરરોજ ત્રણ ગાડીઓ અલગ અલગ વિસ્તારમાં સેવા સતત ચાલુ છે ગ્રુપના પ્રમુખ અજજુભાઇ દ્વારા હજી પણ પહેલા નોરતા સુધી આ હરતો ફરતો કેમ્પ પદયાત્રીઓની સેવામાં જશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે






Latest News