મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત


SHARE







વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે મામાના ઘરે આવેલ ભાણેજને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે લાખાભાઈ ભરવાડની વાડીએ રહેતા ગોપાલભાઈ માનસિંગભાઈ પરમારના ઘરે તેની ભાણેજ અર્પિતા જેસિંગભાઈ સોલંકી (૩) આવી હતી અને ત્યારે રાતે તેને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી ઝેરી અસર થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News