સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા


SHARE





મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા

મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ ગણેશનગરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે પાંચ બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપેલ છે જેથી કરીને સ્થાનિક લોકોએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
મોરબીના સિરામીક ઉદ્યોગમાં વેકેશન છે જેથી બહારથી રોજગારી માટે અહી આવેલા આને સ્થાયી થયેલા ઘણા લોકો પોતાના વતનમાં ગયેલા છે ત્યારે તેના મકાન અને દુકાનો બંધ છે દરમ્યાન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેવામાં મોરબીના ટિંબડીના ગણેશનગરમાં પાંચ મકાનમાં ચોરી કરવામાં આવી છે જેની તાલુકા પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને લોકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જીતુભાઇ, તાજારામ ચૌધરી, મહેશ ગુર્જર, બીરબલ ચૌધરી અને નરેન્દ્ર સહારન નામના પાંચ લોકોના ઘરમાં ચોરી કરવામાં આવી છે અને મકાન માલિકો હાલમાં રાજસ્થાન ગયા હોય તેને પણ ચોરીના બનાવની જાણ કરવામાં આવી છે 




Latest News