મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કાલથી ચાર દિવસ મોરબી-રાજકોટના પ્રવાસે


SHARE







રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કાલથી ચાર દિવસ મોરબી-રાજકોટના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૨ સપ્ટેમ્બર થી ૫ સપ્ટેમ્બર દરમિયાન મોરબી તેમજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે.

મંત્રી કાલે તા. ૨ સપ્ટેમ્બરે સાંજે ૫:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લા આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ તથા મોરબી મેડિકલ કોલેજ સંદર્ભે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૭:૩૦ કલાકે રામોજી ફાર્મ મોરબી ખાતે ગણેશ ઉત્સવ સંદર્ભે આરતીમાં ઉપસ્થિત રહેશે તા. ૩ સપ્ટેમ્બરે રાજકોટ ખાતે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા ૪ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે માર્કેટિંગ યાર્ડ મોરબી ખાતે મોરબી જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓ દ્વારા રખાયેલ વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપશે. અને બપોરે ૧:૦૦ થી ૫:૦૦ દરમિયાન મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોના પ્રશ્નો સાંભળશે તા. ૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વી.સી. હાઇસ્કુલ મોરબી ખાતે શિક્ષકદિન અન્વયે રખાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News