મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી ફાટકે ઓવરબ્રિજની કામગીરી વહેલી પૂરી કરવા કોંગ્રેની માંગ: આંદોલનની ચીમકી


SHARE







મોરબીના નવલખી ફાટકે ઓવરબ્રિજની કામગીરી વહેલી પૂરી કરવા કોંગ્રેની માંગ: આંદોલનની ચીમકી

મોરબી કંડલા બાયપાસ રોડ પર નવલખી ફાટકે ઓવરબ્રિજની કામગીરી ગોકળગતીએ કરવાં આવી રહી છે જેથી કરીને આ ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુર્ણ કરવી જોઇએ તેવી માંગ મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા દ્વારા કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, આ ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે જેથી કરીને વાહન ચાલકો સહિતના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અધુરામાં નવલખી રોડની ચોકડી પર ઓવરબ્રિજનું કામ બંધ હોવા છતા ત્યાં આડસ મુકીને નવલખી રોડ બંધ કરેલ છે આ કામ છેલ્લા છ મહિનાથી બંધ છે જેના લીધે મોરબીથી પીપળીયા ચાર રસ્તા તરફ આવતા અને જતાં વાહનોને ઓવરબ્રિજનાં છેડાથી ફરીને જવું પડે છે . આ કામ બંધ હોવા છતાય રસ્તા પર આડસ મુકેલ છે તો રસ્તો ખોલવામાં આવે તેવી માંગ કરી છે અને વહેલી તકે કામ પૂરું કરીને આડસ દુર નહી કરવામાં આવે તો ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરી તંત્ર અને સતાધીશોને જગાડશે






Latest News