મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી


SHARE







વાંકાનેરના સ્વ. મહારાજા દિગ્વિજયસિંહજીને વૃક્ષારોપણ કરીને આપી શ્રદ્ધાંજલી

વાંકાનેરના સ્વ. મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજી ભારત દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચૂકેલ હતા અને ભારત દેશમાં પ્રથમ પર્યાવરણ ખાતુ ઉભુ કરનાર મંત્રીની યાદીમાં ગયા વર્ષે વૃક્ષારોપણ અભિયાન વાંકાનેરના મહારાજા કેશરિદેવસિંહ ઝાલા દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને ૪૬૦૦૦ વૃક્ષો વાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવી જ રીતે ફરીથી આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અભિયાન ઉપાડીને ૨૮૦૦૦ વૃક્ષો મોટી સંખ્યામાં વાવી આ વર્ષે પણ સ્વ મહારાજા રાજ સાહેબ દિગ્વિજયસિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરેલ હતું જેમાં વાંકાનેર શહેર તથા તાલુકાના ભાજપના તમામ કાર્યકર્તાઓ, જુદીજુદી સંસ્થાઓ અને સ્કૂલો તેમજ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનેલ છે






Latest News