મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પોલીસે છ લોકોને તેના મોબાઈલ શોધીને પરત આપ્યા


SHARE







મોરબી પોલીસે છ લોકોને તેના મોબાઈલ શોધીને પરત આપ્યા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ. દેકાવાડીયાની ટીમ દ્વારા અગાઉ પણ ઘણા લોકોના ખોવાયેલા મોબાઈલ ફોનને શોધીને પરત અપાવવામાં આવ્યા છે આવી જ રીતે હાલમાં પીઆઇના સુપરવિઝન હેઠળ સ્ટાફે અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા કવાયત શરૂ કરી હતી અને પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા, કલ્પેશભાઇ ગાંભવા અને ધર્મેન્દ્રભાઇ રાંકજાએ ટેકનીકલ વર્ક આઉટ કરીને એક લાખની કિંમતના છ મોબાઇલો શોધી કાઢીબે મૂળ માલિકોને તેના મોબાઈલ ફોન પરત કરેલ છે






Latest News