મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા બજારમાં ડોર ટુ ડોર પ્રચાર


SHARE







હળવદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા બજારમાં ડોર ટુ ડોર પ્રચાર

ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના મતવિસ્તારના હળવદ શહેરની મુખ્ય બજારમાં લક્ષ્મીનારાયણ ચોકથી સરા નાકા સુધીની દુકાનોના વેપારીઓ સુધી ડોર ટુ ડોર જઈને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની વિચાર ધારા સ્થાનિક આગેવાનો દ્વારા પોહચાડવામાં આવી હતી અને ચૂંટણી ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.સાથે ઘણા વેપારીઓ પાર્ટી સાથે જોડાવવા માંગતા હતા ત્યારે સભ્ય નોંધણી પણ કરવામાં આવી હતી અને વેપારીઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવવાથી એક અનેરો આનંદ છે આ તકે આપ ગુજરાત યુથ વિંગ જોઈન્ટ સેક્રેટરી વિપુલભાઈ રબારી૬૪-વિધાનસભા સંગઠન મંત્રી હિતેશભાઈ વરમોરા,ચંદુભાઈ મોરીસહ સંગઠન મંત્રી સતિષભાઈ પ્રજાપતિવોર્ડ-૭ ના પ્રમુખ સંજયભાઈ ઠાકોરમનસુખભાઇમનોજભાઈ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.






Latest News