વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે આઝાદીના ૭૫ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં ર્ડા.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે આઝાદીના ૭૫ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

મોરબીમાં વિજયનગર ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે ભારત દેશના ૭૫ માં સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગસ્ટની આન-બાન-સાનથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમા વિદ્યાલયના પ્રિન્સિપાલ ભરતભાઈ લોહીયાની આગેવાનીમાં મહિલા શિક્ષિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ આ સમયે ર્ડા.બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જમનાદાસ પરમાર, વલ્લભદાસ પરમાર, કેશુભાઈ ચાવડા તેમજ મહેમાન તરીકે રામજીભાઈ પરમાર(નિવૃત સરકારી પ્રિન્સિપાલ), સુખાભાઈ મકવાણા, જીતુભાઇ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, માજી નગરપાલિકા પ્રમુખ રવજીભાઇ સોલંકી, રમેશભાઈ લોહિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News