મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં તલાટીઓની હડતાલનો અંત લાવવા સરપંચ એસો.ની માંગ


SHARE











મોરબી જીલ્લામાં તલાટીઓની હડતાલનો અંત લાવવા સરપંચ એસો.ની માંગ

છેલ્લા ઘણા દિવસોથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. જેથી કરીને હાલમાં ગામે ગામે લોકોના કામો ખોરવાઈ ગયા છે જેથી કરીને આજે  મોરબી માળીયા તાલુકા સરપંચ એસો. દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને આ હડતાળનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકા સરપંચ એસો. દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને સીએમને રજૂઆત કરવામાં આવી છે કે, ગ્રામ પંચાયતમાં નાણાકીય ખાધ આગામી માહિનામાં ગંભીર ઊભી થાય તેમ છે જેથી કરીને ગ્રામ પંચાયતોનો વહીવટ કથળે નહિ તે માટે હાલમાં તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે તેનો અંત લાવવામાં આવે તે જરૂરી છે વધુમાં એવી પણ રજૂઆત કરી છે કે, તલાટી કમ મંત્રીઓ દ્વારા પોતાના સંવર્ગના વ્યાજબી પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ કરવામાં આવેલ પરંતુ તેનું નિરાકરણ  સરકાર લાવી ન હતી જેથી હાલમાં ફરી હડતાળ કરવામાં આવી છે ત્યારે તેઓના વ્યાજબી પ્રશ્નો નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે નહીં તો ગામડામાં આગામી દિવસોમાં પ્રશ્નો વધશે તે નિશ્ચિત છે






Latest News