મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી તાલુકા યુવા ભાજપ દ્રારા મહેન્દ્રનગરમાં તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબી તાલુકા યુવા ભાજપ દ્રારા મહેન્દ્રનગરમાં તિરંગા યાત્રા યોજાઇ

"આઝાદી કા અમુત મહોત્સવ" અંતર્ગત મોરબી તાલુકા યુવા ભાજપ દ્રારા મહેન્દ્રનગર ગામ ખાતે તિરંગા યાત્રાનુ આયોજન કરેલ છે  આ તકે મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા મોરબી તાલુકા યુવા ભાજપ મોરચાના પ્રમુખ નિતેષભાઈ બાવરવા, મોરબી જિલ્લા યુવા મોરચાના મંત્રી પિયુષભાઈ, મહામંત્રી નીમેષભાઈ, ઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા, ઉપપ્રમુખ રાજેશભાઇ શેરશીયા, હાર્દિકભાઈ કૈલા, કુલદીપભાઈ ચાવડા, વિજયભાઈ વડસોલા તેમજ મહેન્દ્રનગરના યુવા કાયૅકતા હાજર રહ્યા હતા






Latest News