મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર (ચ) ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ


SHARE







મોરબીના જીવાપર (ચ) ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાઇ

મોરબીના જીવાપર ચ. ગામમાં મોરબી જિલ્લા ટીમ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટેની ચર્ચા કરવામાં આવી હતી આ તકે જિલ્લાના પ્રમુખ જગદીશભાઈ જી. બાંભણીયા, ધનજીભાઈ સખેસરીયા, જયદીપભાઈ મુકેશભાઈ દેગામા, રમેશભાઈ હમીરપરા, રામજીભાઈ સાથલીયા, ચંદુલાલ હમીરપરા, બાલુભાઈ હમીરપરા, વાલજીભાઈ ઝંઝવાડીયા, બાબુભાઈ હમીરપરા, મેહુલભાઈ, રાજેશભાઈ, ગૌતમભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં જિલ્લાના દરેક તાલુકા તેમજ ગામડામાં મિટિંગો કરવામાં આવશે તેવું જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું છે






Latest News