મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે માલગાડીની હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા પાસે માલગાડીની હડફેટે ચડી જતાં મજૂર યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થતી હતી ત્યારે તે માલગાડીની અડફેટે મજૂરી યુવાન ચડી ગયો હતો જેથી કરીને તેને ગંભીર થઈ હોવાથી તે મજૂર યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને સારવાર કારગત નહીં નીવડતા મજૂર યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ એંજો સીરામીકની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા મજૂર હીરાલાલ ઉર્ફે કાલુ નારાયણ યાદવ (ઉંમર ૨૫) ઢુવા ગામ પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી જ્યારે માલગાડી પસાર થતી હતી ત્યારે માલગાડીની હડફેટે ચડી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 






Latest News