મોરબીની નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થીને ઇ-એફઆઇઆરની સમાજ આપવામાં આવી
Morbi Today
મોરબીના ઘુટું ગામની પ્લોટ શાળાની તાલીમ શિબિર યોજાઇ
SHARE
મોરબીના ઘુટું ગામની પ્લોટ શાળાની તાલીમ શિબિર યોજાઇ
મોરબી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી સ્વરક્ષણ તાલીમ શિબિર ઘુટુ ગામ ખાતે યોજાઇ હતી જેમાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તેમજ શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ઘુટું ગામ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘુટું પ્લોટ શાળાની અંદાજે ૩૦ જેટલી ધો.૬ થી ૮ ની બાળાઓએ તાલીમ આપવામાં આવી હતી જે તમામને પ્રમાણપત્ર આપવામાં આવેલ સહયોગી છે.









