ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ


SHARE







મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ

મોરબી જિલ્લા કલેકટરને મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે અને તા ૨૯ ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે અને શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે ત્યારે મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ ચાલુ હોય ત્યાં પ્રતિબંધ મૂકીને એક માસ સુધી વેચાણ બંધ કરવાની માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં પણ જાહેરનામું બહાર પાડવાની માંગ કરેલ છે






Latest News